Skip to main content

Posts

Showing posts from April, 2024

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

Gandevi: ગણદેવીના માણેકપોર ગામના ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી ડ્રેગન ફુટની ખેતી કરી

 

Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024

Bilimora: ગામમાં મતદાન કરવા ગ્રામજનોને શિક્ષકોની અપીલ

 

Chikhli: ચીખલીના ખુંધની એબી સ્કૂલનાં ૨૫ વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ઝળહળતો દેખાવ.

 ચીખલીના ખુંધની એબી સ્કૂલનાં ૨૫ વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ઝળહળતો દેખાવ.

Navsari : નવસારી પ્રાથમિક કન્યા શાળા નં. ૬ના શિક્ષિકાનો વિદાય સમારોહ

 

Chikhli: ગણદેવી વિધાનસભા વિસ્તારમાં ૧૦૦ ટકા હોમ વોટિંગ

 

Navsari (Jalalpor) :જલાલપોરના કૃષ્ણપુરગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ

 

Navsari: નવસારી જિલ્લાના ચૂંટણી કર્મચારીઓ માટે આગામી ૧થી ૩ મે પોસ્ટલ બેલેટથી મતદાન.

 

Chikhli : ચીખલી તાલુકામાં પ્રથમ દિવસે ૬૭૫ મતદારોનું પોસ્ટલ બેલેટથી મતદાન.

 

Navsari: નવસારી વિધાનસભા મત વિસ્તારના વયોવૃદ્ધ મતદારોનો જુસ્સો જોવા મળ્યો.

 

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.

   Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.  PB Facilitation at Valsad for Police #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 @ECISVEEP @collectorvalsad @CEOGujarat pic.twitter.com/sZcJcoAwNi — District Election Officer Valsad (@DeoValsad) April 29, 2024  તારીખ:૨૯-૦૪-૧૦૧૪નાં દિને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પોલીસ જવાનોએ પોલીસ કર્યું હતું જેમાં વલસાડના એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ એ પણ મતદાન કર્યું હતું.  લોકસભાની સામાન્ય ચૂંટણી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમ્યાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી

Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવા પર 20 % ડિસ્કાઉન્ટ મેળવો.

         Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવા પર  20 % ડિસ્કાઉન્ટ મેળવો. યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારી દ્વારા  તા. 07/05/2024, મંગળવારનાં દિને ચૂંટણી મહાપર્વમાં મતદાન કરી આવનાર ઓપીડી દર્દીને યશફીન હોસ્પિટલ સંચાલિત યશફીન મેડીકલની દવા પર  20% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. Post courtesy:  tweeter  

Navsari: election awareness updates

 

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથકને જાણો&quo

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Navsari (chikhli) news: નવસારી જિલ્લામાં આર.ટી.ઈ.માં ૭૦૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો.

 Navsari (chikhli) news: નવસારી જિલ્લામાં આર.ટી.ઈ.માં ૭૦૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો.

Navsari news: નવસારી જિલ્લામાં ચૂંટણીતંત્રના સ્વીપ કાર્યક્રમને સફળ બનાવતા શિક્ષકો.

 Navsari news: નવસારી જિલ્લામાં ચૂંટણીતંત્રના સ્વીપ કાર્યક્રમને સફળ બનાવતા શિક્ષકો.

Chikhli news : ચીખલી સોલધરા શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

 Chikhli news : ચીખલી સોલધરા શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

Navsari: સંદેશ વિશેષ સમાચાર

 

Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

              Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Navsari news: દેગામનીબી.બી.દેસાઈહાઈસ્કૂલમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો.sandesh

 Navsari news: દેગામનીબી.બી.દેસાઈહાઈસ્કૂલમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો.sandesh 

Navsari news: નવસારી ગુરુકુલ વિદ્યામંદિર સુપા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન : sandesh

 Navsari news: નવસારી ગુરુકુલ વિદ્યામંદિર સુપા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન : sandesh 

Navsari news: નવસારીમાં મતદાતા જન જાગૃતિ અભિયાનમાં ગુરુકુલ વિદ્યામંદિર સુપાના કર્મચારીઓ જોડાયા.વાત્સલ્યમ્ સમાચાર

 Navsari news: નવસારીમાં મતદાતા જન જાગૃતિ અભિયાનમાં ગુરુકુલ વિદ્યામંદિર સુપાના કર્મચારીઓ જોડાયા.વાત્સલ્યમ્ સમાચાર

Navsari News :નવસારીમાં મતદાનનું પ્રમાણ વધારવા માટે વેપારી એસો.નો જિલ્લા તંત્રને સાથ સહકાર : વાત્સલ્યમ્ સમાચાર

 Navsari News :નવસારીમાં મતદાનનું પ્રમાણ વધારવા માટે વેપારી એસો.નો જિલ્લા તંત્રને સાથ સહકાર : વાત્સલ્યમ્ સમાચાર 

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરા

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari news: નવસારી કૃષિ યુનિ. ખાતે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંકલ્પ લીધો.

  Navsari news: નવસારી કૃષિ યુનિ. ખાતે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંકલ્પ લીધો.

Navsari News:જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.

Navsari News:જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાનને લોકશાહીની પવિત્ર ફરજ સમજીને અચૂક મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા. #LokSabhaElections2024 #ElectionAwareness pic.twitter.com/xRNXL4u9ER — Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.   જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/MYSJJNnH25 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/FCpVTiJ3Ra — Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

                      How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Navsari news: નવસારી મીડિયા સેન્ટર અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)

      Navsari news: નવસારી મીડિયા સેન્ટર અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

   Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                               Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

    Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

    Gandrvi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Election updates: ૧૯૫૧-૫૨માં લોકસભાની પહેલી ચૂંટણી વસ્તી ૩૬ કરોડ: ચૂંટણી ખર્ચ રૂ.૧૦ કરોડ.

       Election updates: ૧૯૫૧-૫૨માં લોકસભાની પહેલી ચૂંટણી વસ્તી ૩૬ કરોડ: ચૂંટણી ખર્ચ રૂ.૧૦ કરોડ

Gandevi news:બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ.

Gandevi news:બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ. આગામી લો.સા.ચૂં. ૨૦૨૪ અંતર્ગત 176-Gandevi (S.T.) વિ.સ.મ.વિ.ની બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. pic.twitter.com/QJsZzAaEdF — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 20, 2024

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ — Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી.

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી. IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc — IIT Roorkee (@iitroorkee) April 18, 2024 વિગતવાર અહેવાલ જોવા અહીં ક્લિક કરો. 

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

                 Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.

              Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.   આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.  #LokSabhaElection2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/RDJoHqZddD — Collector & DM Navsari (@CollectorNav)  April 16, 2024

Vansda news: વાંસદા અને ઉનાઇ ખાતે ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું.

              Vansda news: વાંસદા અને ઉનાઇ ખાતે ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર તથા ઉનાઇ ટાઉન વસ્તારમાં રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર તથા ઉનાઇ ટાઉન વસ્તારમાં રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/AzI5cSP01N — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

              Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Navsari news: નવસારીમાં શાળાનાં બાળકો માટે સમર કેમ્પ.

  Navsari news: નવસારીમાં શાળાનાં બાળકો માટે સમર કેમ્પ. | નવસારી |બાના ક્લબ, નવસારી દ્વારા દર ઉનાળુ વેકેશન દરમિયાન શાળાનાં બાળકો માટે વિનામૂલ્યે કરાટે તથા વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનો સમર કેમ્પ યોજવામાં આવે છે. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. આ વર્ષે પણ ઉનાળુ વેકેશન દરમિયાન તા. ૧૫ એપ્રિલથી વેકેશનના અંત સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમમાં વિદ્યાર્થીઓને કરાટે, કિક બોક્સિંગ, માર્શલ આર્ટના વિવિધ હથિયારો ચલાવવાની તાલીમ તેમજ હથિયારના વારથી પોતાનો બચાવ કઈ રીતે કરવો, બોડી ફિટનેસ કઈ રીતે જાળવવી તેની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત ઈન્ડોર, આઉટડોર રમતો જેવી કે વોલીબોલ, ફૂટબોલ, કેરમ, ક્રિકેટ, કબડ્ડી જેવી રમતો રમાડી વિદ્યાર્થીઓને તાલીમ સાથે મનોરંજન પણ મળશે. તાલીમને લગતી જરૂરી સુવિધા તથા રમતોનાં સાધનો બાના ક્લબ દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. બાના ક્લબ પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ વિનામૂલ્યે સમર કેમ્પનો લાભ લેવા વિદ્યાર્થીઓને બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ક્લબ ખાતે મંત્રી નરેન્દ્ર ભાવસાર તથા કરાટે કોચ કિશોર શિરસાઠ

ચીખલી સમરોલીના પ્રશાંતચંદ્ર પટેલ અભિનીત શોર્ટફિલ્મ ‘ભાગ્ય રેખા'ને સાત એવોર્ડ એનાયત.

 

Special Navsari election awareness news

 Special Navsari election awareness news નવસારી જિલ્લા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગેનાં સમાચાર